Wednesday, 14 February 2024
Gyan Prabhav Student Report Card Download
Gyan Prabhav Student Report Card Download
શૈક્ષણિક વર્ષ 2023-24 ની પ્રથમ સત્રાંત કસોટીના રીપોર્ટ કાર્ડ ઉપલબ્ધ કરાવેલ છે. જે Gyan Prabhav ના માધ્યમથી ડાઉનલોડ કરી શકો છો. જેમાં ધોરણવાર વિદ્યાર્થીઓના નામ સિલેક્ટ કરી વિદ્યાર્થીઓની યાદી પ્રમાણે રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરી શકશો. આ સાથે શિક્ષક માટે *Student Report Card ડાઉનલોડ કરવા માટેની User Manualમોકલી આપેલ છે. https://bit.ly/GYAN-PRABHAV આ લિંક પરથી Student Report Card ડાઉનલોડ કરી શકશો. આ સંદર્ભે કોઈ ટેકનીકલ સમસ્યા જણાય તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર હેલ્પલાઈન 07923973615 પરથી માર્ગદર્શન મેળવી શકશો.
રિપોર્ટ કાર્ડ અહીંથી ડાઉનલોડ કરો
માર્ગદર્શિકા અહીંથી ડાઉનલોડ કરો
Subscribe to:
Post Comments (Atom)
Search This Website
Highlight Of Last Week
- ORF Assessment with AI Technology
- Speak & Translate all language & voice Translator with Speech to Text Translator
- If the vein is blocked anywhere in the body, try this remedy regularly, you will get 100% results.
- VMC Recruitment 2023 for Junior Clerk, Accountant and Other Posts
- DATE -18-2-2021 STD -1 TO 12 HOME LEARNING VIDEO USEFUL FOR ALL SCHOOLS.
No comments:
Post a Comment