Pages

JOIN GROUP

Showing posts with label Riser App. Show all posts
Showing posts with label Riser App. Show all posts

Monday, 5 September 2022

riser app

  

त्योहार या शुभ दिन का अपने नाम और फोटो वाला शुभेच्छा कार्ड Riser App पे फ्री में कैसे बनाये? 

 

 

 


 

 

 

 भारत का पहला कौशल आधारित हाइपरलोकल शॉर्ट वीडियो ऐप

राइजर के साथ अपने कौशल को पंख दें!

राइजर के साथ अपनी प्रतिभा दिखाएं और मुफ्त में कमाई शुरू करें। हम लाखों भारतीय रचनाकारों और सूक्ष्म उद्यमियों को सशक्त बनाते हैं

हमारा ऐप जल्द ही आ रहा है ..

 

हम कौन हैं

राइजर भारत का पहला एप्लिकेशन है जो विशेष रूप से गैर-कामकाजी और आश्रित महिलाओं के लिए समर्पित है।

 

हमारा विशेष कार्य

वर्तमान में पूरे भारत में लाखों गैर-कामकाजी महिलाएं हैंजिनके पास एक ऐसा कौशल या प्रतिभा है जिसे वे विभिन्न बाधाओं के कारण प्रदर्शित करने या उपयोग करने में असमर्थ हैं।

राइजर का उद्देश्य सभी महिलाओं को उनकी पृष्ठभूमि के बावजूद एक साझा मंच प्रदान करना हैजहां उनके कौशल का उपयोग करकेअपने लिए जीवन यापन करना है। हमारा लक्ष्य भारतीय महिलाओं को अधिक स्वतंत्रआत्मविश्वासी बनाना है और उन्हें एक एकल उद्यमी बनने की राह में तेजी लाने का समर्थन करना है।

हमारी दृष्टि

राइजर का विजन देश भर में लाखों योग्य और प्रतिभाशाली महिलाओं को सोलोप्रेन्योर बनने के लिए उनकी सफलता की राह में मदद और लैस करना है। ताकि वे व्यक्तिगत रूप से विकसित होने के जीवन में अंतर पैदा कर सकें।

 

आप राइजरके साथ अपनी प्रतिभा का मुद्रीकरण कैसे करते हैं

हम आपकी सफलता की यात्रा को इतना सरल और बिना किसी बाधा के बनाते हैं कि कम से कम समय में हम आपके अंतिम लक्ष्य तक पहुँचने में आपकी मदद करते हैं जो कि एक सोलोप्रेन्योर बनना है। अपनी प्रतिभा दिखाओ और आराम हम पर छोड़ दो।

 

कदम दर कदम अपनी यात्रा शुरू करें

 

स्टेप 1

एप्लिकेशन रजिस्टर डाउनलोड करें और अपना प्रोफाइल बनाएं

स्टेप 2

अपने और अपनी प्रतिभा के बारे में एक छोटा वीडियो बनाएं

स्टेप 3

हम आपके वीडियो को बड़ी संख्या में उपयोगकर्ताओं के बीच प्रचारित करते हैं

स्टेप 4

उपयोगकर्ता सेवा का लाभ उठाने या आपसे प्रतिभा सीखने के लिए आपके पास पहुंचते हैं

स्टेप 5

उन्हें पढ़ाकर कमाएं

हम क्यों

 मुफ्त प्रचार

राइजर टीम एप्लिकेशन के माध्यम से इस वीडियो का प्रचार करती है और सुनिश्चित करती है कि यह एप्लिकेशन में पंजीकृत उपयोगकर्ताओं की बड़ी संख्या तक पहुंचे

 

अपना स्थानीय व्यवसाय बढ़ाएं

 

एप्लिकेशन का सबसे अच्छा हिस्सा यह है कि यह विशुद्ध रूप से स्थान आधारित है जो आपको स्थानीय रूप से ग्राहक को लक्षित करने और व्यवसाय के तेजी से विकास में मदद करता है। यदि आपके पास ब्यूटी पार्लरयोगा क्लास या न्यूट्रिशन क्लिनिक जैसा कोई मौजूदा व्यवसाय है तो आप राइजर एप्लिकेशन के साथ व्यवसाय को बढ़ावा दे सकते हैं और सुनिश्चित कर सकते हैं कि आस-पास रहने वाले अधिक लोग आपके व्यवसाय के बारे में जानते हैं। इतना ही नहींआस-पास के उपयोगकर्ता भी एप्लिकेशन में आपके व्यवसाय को ढूंढ सकेंगे और विशिष्ट आवश्यकता के मामले में आपसे संपर्क कर सकेंगे। उदाहरण के लिए यदि आप एक ब्यूटी पार्लर के मालिक हैंयदि किसी नजदीकी ग्राहक की शादी हो रही हैतो उन्हें पता चल जाएगा कि पास में एक उपयोगकर्ता है जो यह सेवा प्रदान करता है और आपसे संपर्क कर सकता है।

 

सत्र / मास्टर वर्ग

कोई भी जो आपकी विशिष्ट प्रतिभा को सीखना चाहता हैवह उस सेवा के लिए भी आपसे संपर्क कर सकता है जिसके लिए आपको भुगतान किया जाएगा। मान लीजिए कि आपके पास योग कक्षा/कराटे कक्षा हैआवेदन में उपयोगकर्ता पास में कराटे कक्षाओं की खोज कर सकते हैंऔर आपका व्यवसाय पॉप अप हो जाएगा। .इसे आसानी से एक गैर-कमाई वाली गृहिणी के लिए मासिक कमाई में परिवर्तित किया जा सकता हैइसके लिए राइजर का धन्यवाद।

 

बुक 1:1 कॉल

 

राइजर द्वारा प्रदान की जाने वाली एक अन्य विशेषता ट्यूटर और शिक्षार्थी के साथ 1:1 कॉल करना है। आज के समय में जहां फिजिकल इंटरेक्शन कम होना चाहिएएप्लिकेशन 1:1 कॉलिंग फीचर प्रदान करता है। यह सुविधा व्यक्तिगत उपयोगकर्ता को अपने छात्रों के साथ कॉल सेट करने की अनुमति देती है ताकि वे अपनी भौतिक उपस्थिति के बिना ऑफ़लाइन सीख सकें। कॉल सेट अप पर पहले चर्चा की जा सकती है और दोनों पक्षों की सुविधा और उपलब्धता के अनुसार सेट अप किया जा सकता है।

 

उत्पाद की बिक्री

 

राइजर टीम एप्लिकेशन के माध्यम से इस वीडियो का प्रचार करती है और सुनिश्चित करती है कि यह एप्लिकेशन में पंजीकृत उपयोगकर्ताओं की बड़ी संख्या तक पहुंचे

 

निर्माता निधि

हर कोई सराहना और मान्यता प्राप्त करना पसंद करता हैराइजर बस यही करता है। प्रत्येक महीने के अंत में शीर्ष क्रिएटर को क्रिएटर फ़ंड के नाम से एक आकर्षक इनाम फ़ंड प्राप्त होगा। यह कंपनी की ओर से आएगा और क्रिएटर्स की इंगेजमेंट के अनुसार एप्लिकेशन में यह तय किया जाएगा |

 

उपहार पुरस्कार

 

अच्छी सेवा के साथ महान उपहार आते हैं। यदि आप ग्राहकों को अच्छी सेवाएं प्रदान करते हैंतो मानक लागत/आय के अलावा विभिन्न उपयोगकर्ता क्रिएटर्स/ट्यूटर्स को विभिन्न आकर्षक पुरस्कार भेज सकते हैं।


त्योहार या शुभ दिन का अपने नाम और फोटो वाला शुभेच्छा कार्ड Riser App पे फ्री में कैसे बनाये? 


Step 1: सबसे पहले Riser App की रेफरेन्स लिंक पर क्लिक करे और लॉगिन करके  प्रोफाइल में जा कर अपना Photo अपलोड करे


 Step 2: इसके बाद निचे स्क्रॉल करके अपडेट पे क्लिक कीजिये आपकी Photo Add हो जाएगी।


Step: 3 उसके बाद निचे स्क्रॉल करेंगे तो त्यौहार के हिसाब से फोटो और लिंक दी गई होगी। आप 'Share Whatsapp ' पर क्लिक करके अपने फ्रेंड्स को अन्य व्यक्तिओ को यह लिंक share कर शकेंगे और आपकी यह Reference लिंक के जरिये आप अन्य व्यक्तिओ को Riser App पर जोईन कर शकेंगे।


👇यहाँ से आप भी अपने नाम का कार्ड बना सकते हैं 👇


https://www.riserapp.in/riser-festival.html?q=8DCC2D06702A_teacher-day





 




 


 

 

Read More »

Sunday, 3 July 2022

Riser App કમાણી કરવાનો નવો ડિજિટલ રસ્તો



આજે અમે આપના માટે એક એવી એપ્લિકેશન અને પ્લેટફોર્મ લઈ આવ્યા છીએ કે જેનાથી તમે પણ કમાણી કરી શકશો ! મોટા ભાગના લોકો ટિક ટોક , ઈન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર કલાકો સુધી વિડિયો અને રિલ્સ જોયા કરતા હોય છે. શક્ય છે કે તમે પણ જોતા હશો ! પણ તમને નવાઈ લાગશે કે આ જે વિડિયો તમે જુવો છો એનાથી એ વિડિયો બનાવનાર અમે એપ્લિકેશન બનાવનાર બન્ને કમાણી કરતા હોય છે. પણ એમાં ઘણી સ્પર્ધા છે આથી તમે એમાં સરળતાથી કમાણી કરી શકતા નથી. પણ આજે અમે આપના માટે તમે સરળતાથી કમાણી કરી શકો એ માટે ભારતની પ્રથમ એપ્લિકેશન લઈ આવ્યા છીએ જેનાથી તમે તમારી આવડત મુજબ વિડિયો બનાવી કમાણી કરી શકશો ! આ એપ્લિકેશનનું નામ છે

Riser App ! ચાલો જાણીએ કે આ Riser App શું છે અને તમે તની મદદથી કમાણી કઈ રીતે કરી શકો !Riser App કમાણી કરવાનો નવો ડિજિટલ રસ્તો 5
RISER APP છે શું ?


તો સૌથી પહેલા આપણે જાણી લઈએ કે RISER APP છે શું ? તો આ એપ્લિકેશન ભારતની પ્રથમ હાઇપ્રલોકલ શોર્ટ વિડિયો એપ્લિકેશન છે જેના પર વીડિયો અપલોડ કરી તમે કમાણી કરી શકો છો ! ભારતની આ પહેલી એપ્લિકેશન છે જે ભારતીય મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે બનાવવામાં આવી છે ! ભારતીય મહિલાઓ પાસે જે આવડત છે તેનો ઉપયોગ કરી પોતાની આવડત અને હુંનર ને પ્લેટફોર્મ આપવા માટે આ એપ્લિકેશન બનાવાઈ છે . તેનાથી તેઓ કમાણી પણ કરી શકશે !



RISER APP બનાવવાનો હેતુ

આપણાં ભારત દેશમાં લાખો લોકો એવા છે જે યોગ્ય લાયકાત ધરાવે છે , કૌશલ્ય વાળા છે પણ તેઓ પોતાની આવડત અને કૌશલ્ય થી કમાણી કરી શકતા નથી . આ લોકોનું જીવન ધોરણ નીચું છે ! તેઓ સ્વતંત્ર બને અને વ્યક્તિ તરીકે વિકસિત થાય એ દિશામાં આ એપ્લિકેશન મદદ કરે છે !

ભારતમાં આમેય લાખો ગૃહિણીઓ છે જે ઘરના કામકાજમાંથી નવરી જ નથી થતી અને બીજી સામજિક અને અન્ય મુશ્કેલીઓના કારણે આગળ વધી શકતી નથી. RISER APP એપ્લિકેશન આ તમામની બાધાઓ દૂર કરી એમની સ્થિતિ કોઈપણ પણ હોય તેમને તેમનું કૌશલ્ય દેખાડવા મંજ પ્રદાન કરે છે. જ્યાં તેઓ કૌશલ્યનો ઉપયોગ કરી ભારતીય મહિલાઓને વધુ આત્મનિર્ભર , આત્મ વિશ્વાસુ અને આગળ વધવા માટે દરેક પગલે માર્ગદર્શન આપવા પ્રતિબદ્ધ છે !



RISER APP થી બનાવનાર ને કમાણી કઈ રીતે થશે ?

અહી સુધી આપણે આ એપ્લીકેશનનાં ધ્યેય વિશે જાણ્યું પણ જ્યાં સુધી લોકોને કોઈ કમાણી નાં થાય ત્યાં સુધી એ બધું સપના જેવી નિર્થક જ કહેવાય ! આથી હવે આપણે એ જાણીએ કે લોકો પોતે અહી વિડિયો બનાવી કમાણી કઈ રીતે કરશે ? તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ જાણીએ કે તમારે પણ RISER APP થી કમાણી કરવી છે તો તમારે શુ કરવુ પડશે ?

સ્ટેપ ૦૧ – સૌથી પહેલા તમારે RISERAPP.IN પર જવું પડશે ! ત્યાં તમારા એક CREATOR તરીકે રજીસ્ટ્રેશન કરવું પડશે !Riser App કમાણી કરવાનો નવો ડિજિટલ રસ્તો 6

સ્ટેપ ૦૨ – જેવી એપ્લિકેશન ખુલશે કે તમારે તેને DOWNLOAD કરી લેવાની છે ! ત્યારબાદ તમારી પાસે જે આવડત કે કૌશલ્ય છે તેનો એક શોર્ટ વિડિયો બનાવીને RISER APP પર અપલોડ કરવાનો છે ! હવે તમને પ્રશ્ન છે કે ભાઈ આ આવડત તો ખરી પણ કઈ કઈ આવડત ને કૌશલ્યના વિડિયો અપલોડ કરી શકાય જે આ એપ્લિકેશન પર વેલિડ છે ! તો અહી અમે એ કૌશલ્યો નું લીસ્ટ આપીએ છીએ જેમાં તમે નિપુણ છો તો તમે પણ વિડિયો અપલોડ કરી કમાણી કરી શકો છો !આરોગ્યસાર સંભાળ
  • ત્વચાની જાળવણી
  • રસોઈ
  • નૃત્ય
  • યોગ
  • ઓનલાઇન કમાણી
  • શેર માર્કેટ
  • નખ કળા
  • મહેંદી ડિઝાઇન
  • સોશિયલ મીડિયા માર્કેટિંગ
  • ગાયકી
  • કેશ કળા
  • માનસિક સ્વાસ્થ્ય
  • ધ્યાન
  • આર્ટસ અને ક્રાફટ
  • સંગીત
  • જ્યોતિષ
  • ચિત્રકલા
  • નાણાં વ્યવસ્થાપન
  • સુખ સમૃદ્ધિનાં ઉપાય
  • ઘરેણા ડિઝાઇન
  • મેકઅપ
  • સુથારી ..વગેરે
  • કમાણી કરવાના રસ્તા

તમે વિડિયો તો બનાવો પણ એમાં તમે કઈ કઈ રીતે વિડિયો બનાવી શકો એ માટે પણ આ એપ્લિકેશન માહિતી આપે છે જેમાં તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી એમાં પાંચ રીતે કમાણી કરી શકવાના વિડિયો બનાવી શકો છો !Riser App કમાણી કરવાનો નવો ડિજિટલ રસ્તો 7
01 LOCATION BASED FREE PROMOTION

જો તમારો કોઈ નાનો મોટો રોજગાર છે તો તમે તેનો પ્રચાર અંહી આ એપ્લિકેશનમાં કરી શકો છો ! જેમકે બ્યુટી પાર્લર , યોગ ક્લાસિસ , નૃત્ય ક્લાસિસ વગેરે ! આવા કોઈપણ રોજગારની તમે અહી પ્રચાર કરી શકો છો ! જોકે તમારે એના માટે નાણાં ચૂકવવા પડશે ! અહી તમે આ એપના રોજ એક પોતાનાં વ્યવસાયનો વીડિયો બનાવી અપલોડ કરી દો તોટે વિડિયો Riser App તેને તમારી આસપાસ રહેલા લોકોને બતાવશે ! તેનાથી તમારી આસપાસના લોકોને તમારા વ્યવસાય વિષે જાણ થશે ! તેનાથી એ લોકો તમારા સુધી આવશે અને તમારો રોજગાર વધશે !

02 SESSIONS/ MASTERCLASS

માની લો કે તમે મેકઅપ કરતા જોરદાર આવડે છે તો તમે Riser App માં તેનો વીડિયો અપલોડ કરી શકો છો અને કે લોકો તમારી પાસે મેકઅપ શીખવા માંગતા હોય તેમના માટે તમે ક્લાસિસ કે ઓનલાઇન જ મેકઅપ કરતા શીખવી શકો છો ! તનાથી તમારી આવકમાં વધારો થશે ! આજે કોરોના બાદ ઓનલાઇન ક્લાસિસ નાં વ્યવસાયમાં ખૂબ વધારો થયો છે જેનો લાભ તમે પણ લઈ શકો છો !
03 ઓનલાઇન શિક્ષણ


આજે કોરોના બાદ લોકો ઘરે જ અભ્યાસ કરવાનું પસંદ કરવા લાગ્યા છે . આથી ઓનલાઇન શિક્ષણ ના ક્ષેત્ર ખૂબ જ વિશાળ બની ગયું છે. માનો કે તમારા ક્લાસ ની કીમત 500Rs છે અને આ ક્લાસમાં માત્ર 100 લોકો પણ આવે છે તો તમે 50000₹ ની કમાણી કરી શકશો !
04 પ્રમોશન કમીશન

અંગ્રેજીમાં આને અફ્લાયટિંગ માર્કેટિંગ કહેવાય છે. જેમાં તમે કોઈપણ પ્રકારના પ્રોડક્ટ નું પ્રમોશન કરો છો અને કોઈ તમારી લિંક કે તમારા દ્વારા ખરીદી કરે છે તો તેમાંથી તમને કમીશન મળે છે ! કહેવાય છે કે 2025 સુધીમાં આ ક્ષેત્ર 6250 કરોડ રૂપિયાની થઈ જશે ! તમે અહી Riser App માં વિવિધ પ્રોડક્ટ ની લીંક આપી તમે કમીશન દ્વારા કમાણી કરી શકો છો !
4: BOOK 1:1 CALL

સમસ્યાઓ દરેકને હોય છે અને જો તમે તે સમસ્યાઓ હલ કરવામાં માહેર છો તો તમે અહી કોલ સિસ્ટમ રાખી તમે લોકોને સલાહ આપી તેમનું સમસ્યાથી ભરેલું જીવન સરળ કરી આપો છો તો તમે કમાણી કરી શકો છો ! ધારો કે તમે જ્યોતિષ જાણો છો તો તમે લોકોની જ્યોતિષ બાબતે સલાહ આપી તમે કમાણી કરી શકો છો ! તેને આજકાલ ઓનલાઇન કન્સલ્ટન્સી કહેવાય છે!
05 ચીજોનું વેચાણ

આ એપ્લિકેશન પર તમે પોતાની ચીજો નું પણ વેચાણ કરી શકો છો ! જો તમે પોતાની કોઈ ચીજ નું વેચાણ કરો તો તમને કમાણી થાય છે અથવા તમે તમારા કૌશલ્ય સાથે જોડાયેલી વસ્તુઓની લીંક આપી ને પણ કમાણી કરી શકો છો !
06 પ્રીમિયમ ગ્રુપ

પ્રીમિયમ ગ્રુપ ની મદદથી તમે ખૂબ જ સારી કમાણી કરી શકો છો ! જો તમે શેર માર્કેટ નું ગ્રુપ બનાવી તેમાં શેર બજારની ટિપ્સ આપો છો તમે આ ગ્રુપમાં લોકોને જોડી તેમની પાસેથી કમાણી કરી શકો છો ! તમે આ ગ્રુપમાં ટિપ્સ આપી કમાણી કરી શકો છો. માનો કે તમે આ ગ્રુપમાં 500 લોકોને જોડો છો અને 500 ₹ ફી રાખો છો તમે 25,0000 ₹ની કમાણી કરી શકો છો ! છે ને મસ્ત મજાની વાત !

ધારો કે વિડિયો પણ બનાવવો નથી ને તો પણ કમાણી કરવી છે તો એવા લોકો માટે પણ RISER APP માં સ્વાગત છે ! આ લોકો RISER APP પર AGENT બની કમાણી કરી શકે છે !
RISER APP એજન્ટ !

જો તમારે વિડિયો બનાવવા નથી ને કમાણી કરવી છે તો તમારે RISER APP પર એજન્ટ બની કમાણી કરવા વિશે વિચારવું જોઈએ ! આ માટે તમારે RISER APP ટીમ સાથે જોડાવવું પડશે ! જેમાં તમે નવા નવા વિડિયો બનાવનારા લોકોને આ RISER APP માં જોડવાના રેહશે ! તેનાથી તમે એ લોકો દ્વારા થતી કમાણીમાં તમારી કમાણી થશે ! આ રીત એજન્ટ બન્યા બાદ તમે દરેક વિડિયો બનાવનારા દ્વારા RISER APP દ્વારા 3% કમીશન કમાઓ છો ! જે વિડિયો બનાવનારા ની કમાણી નાં આધારે મળશે ! માનો કે તમે 2000 લોકોને આ એપ્લિકેશનમાં જોડ્યા અને એ લોકો દર મહિને 10,000₹ કમાણી કરે છે તો તમે 6 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો ! તમારે બસ લોકો ને આ એપ વિશે માહિતી આપી તેમને વિડિયો બનાવવા પ્રેરણા આપવાની છે !Riser App કમાણી કરવાનો નવો ડિજિટલ રસ્તો 8

આખરમાં જતા જતા કેટલાક ઉદાહણરૂપ વિડિયો જુવો ! જેની મદદથી તમે અંદાજો લગાડી શકશો તમે કઈ રીતે વિડિયો બનાવી શકો ?

વિડિયો ની સાથે સાથે અમે અહી પીડીએફ ફાઈલ પણ આપી રહ્યા છીએ જેથી તમે વધુ ડિટેલ માં માહિતી મેળવી શકો !
FB0B44C9-DF20-4769-B2E7-5DCE1D396D81Download

તો RISER APP ની મદદથી કમાણી કઈ રીતે કરવી એની માહિતી આપને મળી ગઈ હશે એવી આશા રાખીએ છીએ ! છતાં કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરી શકો છો અથવા નીચે આપેલ સંપર્ક પર મદદ માંગી શકો છો !
Read More »

Search This Website