Pages

JOIN GROUP

Showing posts with label Patrak -A. Show all posts
Showing posts with label Patrak -A. Show all posts

Monday, 3 July 2023

Download Patrak A (Rachnatmak Patrak A) First Semester for 2023-24

Download Patrak A (Rachnatmak Patrak A) First Semester for 2023-24

Navi Adhdhyan nishpatio Sathe Patrak A Excel File.

સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન (SCE) બાબત માર્ગદર્શન @ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સિદસર - ભાવનગર

*સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન સંદર્ભે તાલીમમાં વારંવાર કેટલાંક પ્રશ્નો પુછવામાં આવતાં હોય છે તે બાબતે અહીં કેટલીક સ્પષ્ટતાઓ કરવામાં આવી છે.*

*પ્રશ્ન* : નવી અધ્યયન નિષ્પત્તિઓ જીસીઈઆરટી દ્વારા આપવામાં આવી છે તે કઇ રીતે ઉપયોગમાં લેવી ?
જવાબ* : નવા પાઠ્યપુસ્તક સાથે તેમની અધ્યયન નિષ્પત્તિઓ પણ જીસીઈઆરટી દ્વારા તેમની વેબસાઈટ www.gcert.gujarat.gov.in પર મુકવામાં આવી છે . યાદ રાખીએ કે આ અધ્યયન નિષ્પત્તિઓ આદર્શ રીતે આપેલાં વિષયવસ્તુને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે . આ અધ્યયન નિષ્પત્તિઓમાં મુખ્ય નિષ્પત્તિ અને જરૂર મુજબ તેની પેટા અધ્યયન નિષ્પત્તિઓની યાદી આપવામાં આવી છે . સાથે જ જે - તે અધ્યયન નિષ્પત્તિનાં અધ્યયન - અધ્યાપન માટેની પ્રવૃત્તિ પણ આપવામાં આવી છે . જ્યારે પણ આપણે વિદ્યાર્થીને અધ્યયન - અધ્યાપનનાં અનુભવ પુરા પાડીએ તેમાં આ પ્રવૃત્તિઓ કરાવવાની છે.

પ્રશ્ન* : પત્રક - A માટે અધ્યયન નિષ્પત્તિઓ કેવી રીતે પસંદ કરવી અને ક્યારે કરવી ?

*જવાબ* : પત્રક - A જેને આપણે રચનાત્મક મૂલ્યાંકન તરીકે ઓળખીએ છીએ . આ *અનૌપચારિક* મૂલ્યાંકન સ્વરૂપનાં માળખામાં સમાવિષ્ટ છે . જ્યારે અધ્યયન - અધ્યાપનની પ્રક્રિયા ચાલતી હોય તે દરમિયાન *અનૌપચારિક* રીતે *જ* જે અધ્યયન નિષ્પત્તિઓ ચકાસી શકાય તેમ હોય તેવી અધ્યયન નિષ્પત્તિઓને રચનાત્મક મૂલ્યાંકન માટે પસંદ કરી શકાય . આ અધ્યયન નિષ્પત્તિઓની પસંદગી અને મૂલ્યાંકન શિક્ષકની વિશિષ્ટ આવડત માંગી લે તેવું કામ છે . આ માટેની અધ્યયન નિષ્પત્તિઓ શિક્ષકે અગાઉથી જ સત્રારંભે નક્કી કરી લેવી જોઇએ જેથી જે - તે અધ્યયન નિષ્પત્તિનાં અધ્યાપન કાર્ય વખતે મૂલ્યાંકનનું આગોતરૂં આયોજન થઈ શકે અને સાતત્યતાપૂર્ણ મૂલ્યાંકન થઇ શકે.

પ્રશ્ન* : જીસીઈઆરટી દ્વારા આપવામાં આવેલી અધ્યયન નિષ્પત્તિની યાદીમાં ૨૦ કરતાં વધારે અધ્યયન નિષ્પત્તિઓ આપવામાં આવી છે તો અધ્યયન નિષ્પત્તિઓ કેમ લેવી ?


*જવાબ* : જીસીઈઆરટી દ્વારા જે અધ્યયન નિષ્પત્તિઓની યાદી આપવામાં આવી છે તે અધ્યયન - અધ્યાપન માટેની યાદી છે . જ્યારે આપણે મહત્તમ ૨૦ અધ્યયન નિષ્પત્તિ લેવાની વાત કરીએ છીએ ત્યારે ધ્યાન રાખીએ કે આપણે અનૌપચારિક મૂલ્યાંકન પત્રક- A ની વાત કરીએ છીએ . અનૌપચારિક રીતે મૂલ્યાંકન થઈ શકે તેવી મહત્તમ ૨૦ પ્રતિનિધિરૂપ ક્ષમતા જ પત્રક -A માટે લેવાની છે.

પ્રશ્ન* : એકમ કસોટીમાં આપવામાં આવેલી અધ્યયન નિષ્પત્તિઓનાં આધારે રચનાત્મક મૂલ્યાંકન પત્રક - A માં મૂલ્યાંકન નોંધ કરી શકાય ?
*જવાબ* એકમ કસોટી નિશ્ચિત માળખામાં લેવામાં આવે છે . અને તે લેખિત પ્રકારની એટલે ઔપચારિક પ્રકારની કસોટી છે જ્યારે રચનાત્મક પત્રકમાં અનૌપચારિક મૂલ્યાંકનની વાત છે . એકમ કસોટી જે - તે એકમ અથવા એકમોનાં અંતે લેવામાં આવે છે જ્યારે રચનાત્મક મૂલ્યાંકન પત્રક - A સતત થતાં મૂલ્યાંકનનો ભાગ છે જે અધ્યયન - અધ્યાપન પ્રક્રિયા દરમિયાન થાય છે .

પ્રશ્ન* - રચનાત્મક મૂલ્યાંકન પત્રક - A માટે જો મૌખિક પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય તો તેનો આધાર કેવી રીતે રાખવો ? અથવા પત્રક- A ના મૂલ્યાંકનનાં આધાર કેવી રીતે રાખવાં ?


*જવાબ* અગાઉ એક પ્રશ્નના જવાબમાં વાત થઇ . રચનાત્મક મૂલ્યાંકનમાં એવી અધ્યયન નિષ્પત્તિઓની પસંદગી કરવામાં આવે છે જેનું મૂલ્યાંકન અનૌપચારિક રીતે કરવામાં આવતું હોય . આ પ્રકારનાં મૂલ્યાંકન માટે શિક્ષકે આગોતરૂં આયોજન કરવું પડે તે પણ આપણે જાણ્યું . હવે વાત કરીએ આધારોની તો તમે જે - તે અધ્યયન નિષ્પત્તિ પત્રક - A માટે લીધી હોય તે માટે મૂલ્યાંકન પદ્ધતિનું આગોતરૂં આયોજન તો કર્યું જ હોય છે . આ આયોજન પણ તમારો આધાર બની શકે .

દૈનિકબુકમાં પણ મૂલ્યાંકન નોંધમાં તમે તે નોંધ્યું હશે . તમે રચનાત્મક મૂલ્યાંકન માટે કોઇ અનૌપચારિક ક્રિયાત્મક કસોટી નક્કી કરી હોય તો તેમાં વિદ્યાર્થીએ કરેલાં કામને આધાર તરીકે રાખી શકાય , મૌખિક પ્રશ્નોત્તરી અથવા ક્યારેક સામુહિક અનૌપચારિક મૂલ્યાંકન વખતે આધાર ન હોય તો ચાલી શકે પણ મૂલ્યાંકન સાતત્યતાપૂર્ણ કરવામાં આવ્યું હોય તે જરૂરી છે . ઉદાહરણ તરીકે કોઇ એક અધ્યયન નિષ્પત્તિ માટે શિક્ષકશ્રી દ્વારા મૌખિક પ્રશ્નોત્તરી કરવામાં આવી હોય અને તેનાં આધારે રચનાત્મક પત્રક - A માં સિદ્ધિની નોંધ કરવામાં આવી હોય . હવે ફરીવાર જ્યારે અનૌપચારિક મૂલ્યાંકન કરવામાં આવે ત્યારે અપવાદ અને સહજ અમુક વિદ્યાર્થી બાદ કરતાં બાકીનાં વિદ્યાર્થીઓ જવાબ આપી શકે તે આવશ્યક છે .

👉 પરિપત્ર ડાઉનલોડ કરો

વર્ષ 2023-24 માટે નું ધોરણ 3 થી 5 અને ધોરણ 6 થી 8 માટેનું પત્રક A ડાઉનલોડ કરો.

ધોરણ 3 થી 5 નું એક્સેલ પત્રક A ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

ધોરણ 6 થી 8 નું એક્સેલ પત્રક A ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.


Continuous and Comprehensive Assessment (CCA) is an evaluation approach that focuses on assessing students' learning progress consistently and holistically. It involves ongoing assessment throughout the learning process, considering various aspects of a student's development, such as knowledge, skills, attitudes, and values. Here are some guidelines for implementing Continuous and Comprehensive Assessment (CCA) in the context of School of Continuing Education (SCE):

All Board Result 2022, 10th & 12th Board Result , All India Results ,Fast Result

This app is one stop solution for all Kind of Result in India.

App provide you Board Result of 10th & 12th Class.

App also provide Previous Year Paper of all Major Boards.

Must Download app for all Students.

Fastest & Easy Way to Check your result.

We publish Result at the same time.

App also provides you State Boards Books and Study Material FREE of cost.

App also provides you Compartment Exam Result and Time Table.

This app also contains Open Schooling Result and Time Table.

Fast Result app also send you Notification about exam Result updates.

Get All IndiaResults in this app in fastest way


Features:-

★ 10th Result of All Indian Boards
★ 12th Result of All Indian Boards
★ 11th, 8th & 5th Result
★ 10th & 12th Sample Paper/Model Paper
★ 10th & 12th Solved Previous Year Paper
★ Open Schooling Result and Time Table
★ Compartment Exam Result and Time Table
★ State Boards Books and Study Material
★ Share your result in PDF format by just clicking on PDF icon
★ Share your result as Image
★ Get Notification of Your Result
★ Fastest Result Response
★ Zoom in , Zoom Out features

10th Board Result 2022: All board which conducted 10th class exam as following

- CBSE 10th Result 2022
- Rajasthan Board 10th Result 2022
- UP Board 10th Result 2022
- MP Board 10th Result 2022
- BSEB 10th Result 2022
- Orissa 10th result 2022
- JKBOSE 10th Result 2022
- HPBOSE 10th Result 2022
- HBSE 10th Result 2022
- ICSE 10th Result 2022
- CGBSE 10th Result 2022
- PSEB 10th Result 2022


12th Board Results 2022: All board which conducted 12th class exam as following

- CBSE 12th result 2022
- MP Board 12th Result 2022
- UP Board 12th Result 2022
- Rajasthan Board 12th Result 2022
- Bihar Board 12th Result 2022
- WB Higher Secondary Result 2022
- Orissa 12th Result 2022
- JKBOSE 12th Result 2022
- HPBOSE 12th Result 2022
- HBSE 12th Result 2022
- ISC Board 12th Result 2022
- CGBSE 12th Result 2022
- PSEB 12th Result 2022

SSC Results 2022: All Board which conducted SSC Board Exams

- AP SSC Results 2022
- Goa Board SSC Result 2022
- GSEB SSC Result 2022
- JAC SSC Results 2022
- JKBOSE SSC Result 2022

SSLC Results 2022: All Board which conducted SSLC Board Exams

- Kerala SSLC Result 2022
- Karnataka SSLC Result 2022
- TN SSLC Result 2022
- Mizoram HSLC Result 2022
- Manipur HSLC Result 2022
- Tripura Madhyamik Result 2022

HSC/ Intermediate Result 2022: All Board which conducted HSC/Intermediate Board exam Result

- Kerala HSE Result 2022
- Karnataka PUC Result 2022
- TN HSC Result 2022
- Maharashtra HSC Result 2022
- AP Intermediate Results 2022
- WB Higher Secondary Result 2022
- Orissa CHSE Result 2022
- Goa Board HSSC Results 2022
- GSEB HSSC Result 2022
- JAC Inter Result 2022
- Manipur HSE Result 2022
- Mizoram HSSLC Result 2022
- Tripura HSE Result 2022
- Nagaland Board HSC Result 2022


Disclaimer:

The App is not an official app of any Government/ Private entity. In the app information presented does not imply any affiliation to or endorsement by any entity. The material is only education purpose.

The app is use of services provided by Government/Private entity for public use. The links to websites provided are only for convenience of the user.

For result checking we used official website of state board only for public use.

Have fun as you learn to read English & more with the magic of your voice

Read Along (formerly Bolo) is a free and fun speech based reading tutor app designed for children aged 5 and above.

It helps them improve their reading skills in English and many other languages (Hindi, Bangla, Marathi, Tamil, Telugu, Urdu, Spanish & Portuguese) by encouraging them to read aloud interesting stories and collect stars and badges together with "Diya", the friendly in app assistant.

Diya listens to children when they read and offers realtime positive feedback when they read well and helps them out when they get stuck - even when offline & without data!

Features:
Works Offline : Once downloaded, it works offline, so it does not use any data.
Safe : Since the app is made for children, there are no ads, and all sensitive information stays only on the device.
Free: The app is completly free to use and has a vast library of books with different reading levels from Pratham Books, Katha Kids & Chhota Bheem, with new books added regularly.
Games: Educational games within the app, make the learning experience fun.
In-App Reading Assistant: Diya, the in-app reading assistant helps children read out loud and provides positive reinforcement when they read correctly, and help wherever they get stuck.
Multi Child Profile: Multiple children can use the same app and create their individual profiles to track their own progress.
Personalised: The app recommends the right level of difficulty books to each child depending on their reading level.

મહત્વપૂર્ણ લિંક

ધોરણ-3 પત્રક-A ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ-4 પત્રક-A ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ-5 પત્રક-A ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ-6 પત્રક-A ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ-7 પત્રક-A ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ-8 પત્રક-A ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


Languages available :
With Read Along, children can read a variety of fun and engaging stories in different languages including:
• English
• Hindi (हिंदी)
• Bangla (বাংলা)
• Urdu (اردو)
• Telugu (తెలుగు)
• Marathi (मराठी)
• Tamil (தமிழ்)
• Spanish (Español)
• Portuguese (Português)

With just 10 minutes of fun & practice every day, inspire your child to become a reading star for life!
Read More »

Monday, 1 March 2021

Automatic Constructive Assessment Form-A file of standard 6 to 8 based on test marks with automatic OMR scan

 

Automatic Constructive Assessment Form-A file of standard 6 to 8 based on test marks with automatic OMR scan


Module Outline Study Objectives, Brief Introduction Study Conclusions Achieving Study Conclusions Learning Education શિક્ષણ Role of Education e Coordinating different disciplines (subjects) Gender Sensitivity through Language Education Web Leak References We must acknowledge that the social and educational profile of the classroom is very diverse, including race, class, religion, gender, etc.

Where the proposer has authorized the officer responsible for the maintenance of his pay and accounts to recover the first premium by deduction from his pay & allowances, this should not be left over to be made in the beginning of a month. 




On receipt of the letter of authority from the proposer through the Addl. D G of APS(PLI Cell), the officer responsible for maintaining the pay and accounts should, where necessary, treat the amount of the first premium as an advance of pay given to the proposer and simultaneously show it as credited to Government by way of recovery of the first premium.

 The contract of insurance with the proposer will take effect from the date of acceptance of proposal as well as the payment of the first premium into a post office or into the imprest account of the ship or unit or in the case of recovery from pay from the date of debit to the Individual Running Ledger Account (IRLA) even though a corresponding credit is not afforded in the Government account on that day. 

The Postmaster (including base and field postmaster), the holder of the imprest account or the officer recovering the first premium from pay should send an immediate report in the prescribed form to the Addl. D G of APS as soon as first premium is paid. 

On receipt of the intimation of the payment of the first premium either from the Post office or from the imprest holder or from the officer maintaining the pay accounts, as the case may be, the Addl. D G of APS will arrange for the issue and delivery of the policy to the proponent direct or through training establishment concerned.


In all cases the officers maintaining the pay and accounts will be instructed by the Addl. D G of APS to recover the second and subsequent premium as a standing arrangement.


Read More »

Tuesday, 23 February 2021

Automatic Constructive Assessment Form-A file of standard 6 to 8 based on test marks with automatic OMR scan



Automatic Constructive Assessment Form-A file of standard 6 to 8 based on test marks with automatic OMR scan





IMPORTANT LINK.

STD-3 CLICK HERE TO DOWNLOAD.

STD-4 CLICK HERE TO DOWNLOAD.

STD-5 CLICK HERE TO DOWNLOAD.

STD-6 CLICK HERE TO DOWNLOAD.

STD-7 CLICK HERE TO DOWNLOAD.

STD-8 CLICK HERE TO DOWNLOAD.








In 10 Impact Educators from all over the world

Dilip Singh Vihol, a teacher from Mahadevpur Dabhala in Mehsana district, is among the top 10 teachers in the world.

Pride of Mehsana district

-----------------------

BIC CRISTAL PEN AWARD-2020 to 10 teachers of the world

-------------------

The amount of the teacher's award is 3000 Euro dollars, i.e. Rs

Donating to the school is an inspiration to others

-------------------

Mehsana

The teacher is an ideal reader, an excellent thinker and a pious seeker. The teacher always inspires the children. The excellent work done by the teacher is noted in the society. The teacher of Mahadevpur school in Vijapur taluka of Mehsana district has enhanced the dignity and pride of the teaching profession by receiving the world's BIC CRISTAL PEN AWARD-2020.

BIC Crystal Penn works to improve the living standards of education support communities as well as the education of more than 200 million children worldwide. Every year the best teachers of the world are honored by this institute. 10 teachers of the world have been selected by this institute for the year 2020 out of which 10 teachers have been selected from India by teacher Dilip Singh Vihol of Mahadevpur (Dabhala) of Vijapur taluka of Mehsana district There is talk.


BIC CRISTAL PEN AWARD-2020 has included Mr. Dilip Singh, a teacher from Mahadevpura (Dabhala), Vijapur Taluka, Mehsana District, among the 10 Impact Educators from all over the world. -1, Ethiopia-1 Mr. Dilipsinh Vihol from India also received this award.


BIC is an organization that supports education. It has long been committed to improving lives through education, supporting communities, and achieving the goal of improving the education of 20 million children globally by 205.

This award is given every year by BIC. The award carries 5,000 euros and a trophy. Mr. Dilip Singh, a Government Primary School teacher from Mahadevpura (Dabhala) has received this award for New Method of Learning. The amount of this award given by this teacher to Mahadevpura School is Rs. Apart from this, another award of Rs 5,000 has been given to Dilip Singh for the development of Mahadevpura school.

The award supports school children, engages teachers and society as well as teaches daily curriculum and inspires their students to become better citizens by organizing inspirational stories and workshops. They combine education and technology to create literature to keep students engaged in education during epidemics. As well as increased the confidence of parents and children. Along with this the children are encouraged to use the educational materials arranged in different places in the school environment. As well as efforts have been made to ensure that children get education instinctively while playing. The teachers and villagers of the district have congratulated Dilip Singh for this unique achievement. As well as District Development Officer Shri M.Y. Southern, District Primary Education Officer Shri Dr. Gaurangbhai Vyas, Deputy Primary Education Officer Pulkit Joshi provided guidance. Dilip Singh has provided an example to the society as a noble teacher by donating all the money received in the award of Rs.







Bhurgarh Anupam Primary School

Talukas - Lakhani

District - Banaskantha

Send important file prepared by Madhav Prajapati to all friends.




Automatic Constructive Assessment Form-A file of standard 6 to 8 based on test marks with automatic OMR scan
Read More »

Search This Website